Event Details |
: |
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ મુંબઈ - ભેરૈયા
જય ભેરૈયા સાથે જણાવવાનું કે દર વર્ષ ની જેમ આ વર્ષે આપણા ગામ જમણના કાર્યક્રમની તારીખ ૦૧/૧૦/૨૦૨૩ ના રવિવાર ના ઘાટકોપર સમાજ વાડીમાં સવાર ના ૦૯:૦૦ વાગે શુભ શરૂઆત થશે.
•સરસ્વતી સન્માન માટે રિઝલ્ટ ઓનલાઇન ગૂગલ ફોર્મ મા જમાં કરાવાનું રહેશે. રીઝલ્ટ જમાં કરાવવાની છેલ્લી તારીખ ૧૦/૦૯/૨૦૨૩ રહેશે. જમાં કરાવવાની અંતિમ તારીખ પછી કોઈ પણ વ્યક્તિ શરમાવાશો નહિ.
•સર્વેના અનુમતી પ્રમાણે આ વર્ષે સરસ્વતી સન્માનના સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ગોઠવેલ છે તો સર્વેને નમ્ર વિનંતી કે જે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમમા ભાગ લેવા ઈચ્છતા હોય તે વેલી તકે તારીખ ૩૦/૦૮/૨૦૨૩ સુધીમાં (નૈતિક પારસીયા 8758750097) પાસે નામ લખાવવા વિનંતી.
•વધું માહિતી માટે સંપર્ક કરો.
નૈતિક પારસીયા ૮૭૫૮૭૫૦૦૯૭
રાહુલ પારસીયા ૯૮૨૧૧૩૪૨૩૨
ગજેન્દ્ર પારસીયા ૯૦૨૨૫૦૨૧૧૨
|